Surprise Me!

ખુબજ ઝેરી બની દિલ્હી-NCRની હવા, પ્રદૂષણનું સ્તર ભયજનક સ્તરે

2022-11-13 349 Dailymotion

દિલ્હી-એનસીઆરમાં સવારે હળવા ધુમ્મસ બાદ દિવસ દરમિયાન આકાશ સ્વચ્છ <br />દિલ્હી-એનસીઆરની હવાની ગુણવત્તા 'ખૂબ જ નબળી' શ્રેણીમાં રહે છે. રાષ્ટ્રીય રાજધાનીમાં સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) સવારે 9 વાગ્યાની આસપાસ 320 નોંધાયો હતો, જે અગાઉના દિવસ કરતા વધારે છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના ડેટા મુજબ દિલ્હીમાં આગલા દિવસે (શનિવારે) સરેરાશ AQI 311 નોંધવામાં આવ્યો હતો.

Buy Now on CodeCanyon