Surprise Me!

અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી જાણકારી આપી

2022-11-13 237 Dailymotion

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ તમામ રાજકીય પક્ષો તબક્કાવાર ઉમેદવારોના નામો જાહેર કરી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. આમ આદમી પાર્ટીએ જાહેર કરેલ મુખ્યમંત્રીના ચહેરો ઈસુદાન ગઢવીને જામખંભાળિયા બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે.

Buy Now on CodeCanyon