અમદાવાદ પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. જેમાં નદીમાં ડૂબતા શ્વાનનો પોલીસ જવાને બચાવ કર્યો છે. તેમાં જીવના જોખમે જવાને શ્વાનનો બચાવ કર્યો છે. સામાન્ય રીતે <br /> <br />તો પોલીસ ગુનેગારોને પકડવાનું કાર્ય કરે છે. તેમજ પોલીસની કેટલીક કામગીરી પ્રત્યે ઘણા લોકોને રોષ હોય છે. તેવામાં આવા કેટલાક પોલીસ કર્મીઓ પણ ડિપાર્ટમેન્ટમાં છે તે પોતાની <br /> <br />ફરજથી કંઇક કરવામાં માટે પ્રેરાયેલા હોય છે.