સુરતના અમરોલીમાંથી MD ડ્રગ્સ ઝડપાયું છે. જેમાં રૂ.1.50 કરોડની કિંમતનું દોઢ કિલો MD ડ્રગ્સ ઝડપાતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી છે. તેમાં કોસાડ આવાસમાંથી ડ્રગ્સનો <br /> <br />જથ્થો મળી આવ્યો હતો. જેમાં અમરોલી પોલીસે એક આરોપીની અટકાયત કરી છે. તેમજ અમરોલી પોલીસે વધુ તપાસ હાથધરી છે.