સુરતમાં વરાછા રોડ વિધાનસભાના ભાજપ ઉમેદવાર કુમાર કાનાણી ઉમેદવારી ફોર્મ ભરવા નીકળ્યા હતા. જેમાં જંગી જનમેદની સાથે ફોર્મ ભરવા નીકળ્યા છે. તેમાં ઘોડા પર સવાર થઈ <br /> <br />કુમાર કાનાણી ફોર્મ ભરવા નીકળ્યા હતા. જેમાં ભાજપ જીતશે ના નારા સાથે જીતનો વિશ્વાસ કુમાર કાનાણીએ વ્યકત કર્યો છે. અને જંગી જનમેદની વચ્ચે શક્તિ પ્રદર્શન કર્યું છે.