મહેસાણામાં કડી પોલીસે મોટા પાયે વિદેશી દારૂનુ કટીંગ પકડ્યુ છે. જેમાં કડી પોલીસની ટીમને મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો પકડવામાં મોટી સફળતા મળી છે. તેમાં કડીના બલાસર <br /> <br />ગામની સીમમાં શારદા ઓઇલ મીલના બંધ ગોડાઉનમાં વિદેશી દારૂનુ કટીંગ થઈ રહ્યુ હતુ.