Surprise Me!

બળ અને બુદ્ધિનાં દાતા, અષ્ટ સિદ્ધિ નવ નિધિ દાતાની કરો સાધના

2022-11-15 225 Dailymotion

આજનાં દિવસે આપણે ભજીશુ હનુમાનજીનું નામ..જેમાં સૌ પ્રથમ જાણીશુ હનુમાજીએ કરેલ લંકા દહનની સુંદર કથા...ઉપરાંત વડોદરા જીલ્લાના ડભોઇ તાલુકામાં સ્થાપિત મુક્તિ હનુમાનજી ધામનાં કરીશુ દર્શન <br />હનુમાનજી જે છે બળ અને બુદ્ધિનાં દેવતા....નવ વિધિનાં દેવતા અને પવનપુત્રને ભજતા જ જાતકને બળની થાય છે પ્રાપ્તિ...અને આ જ બળ અને બુદ્ધિનો ઉપયોગ કરી તેમણે કર્યુ હતુ લંકાનું દહન.કેવી રીતે આવો જાણીએ આ કથાનાં માધ્યમથી.

Buy Now on CodeCanyon