Surprise Me!

ભાજપની 4 બેઠક પર ઉમેદવારોના નામ પર મંથન શરૂ

2022-11-15 1,551 Dailymotion

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ રાજકીય ઘમાસાણ શરૂ થયુ છે. જેમાં ભાજપે 178 બેઠકના ઉમેદવાર જાહેર કર્યા છે. તેમાં હજી પણ ભાજપે 4 બેઠકના ઉમેદવાર જાહેર કર્યા નથી. જેમાં <br /> <br />4 બેઠક પર ઉમેદવારોના નામ પર મંથન થઇ રહ્યું છે. તેમાં માણસા, ખેરાલુ બેઠકના ઉમેદવાર જાહેર થયા નથી.

Buy Now on CodeCanyon