Surprise Me!

રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યાઓના મામલા વધ્યા

2022-11-15 339 Dailymotion

ગુજરાત રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યાઓના મામલા વધતા જાય છે. જેમાં રખડતા ઢોર મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી થશે. તેમાં AMC અને પોલીસના એક્શન પ્લાન પર સુનાવણી થશે. <br /> <br />તથા HCમાં AMC અને પોલીસે એફિડેવિટ રજૂ કર્યું છે. તેમાં 3 મહિનામાં 5 હજાર ઢોર પકડ્યાનો દાવો કરવામાં આવ્યો છે.

Buy Now on CodeCanyon