પાટણમાં રાધનપુર વિધાનસભાના ભાજપના ઉમેદવાર લવીંગજી ઠાકોરનો વીડિયો વાયરલ થયો છે. જેમાં રાધનપુર વિધાનસભા ભાજપના ઉમેદવાર લવિંગજી ફરી એકવાર સોશિયલ <br /> <br />મીડિયામાં છવાયા છે. તેમાં ભાજપના ઉમેદવાર લવિંગજી ઠાકોરનો ઢોલના તાલે નાચતો વીડિયો વાયરલ થયો છે. ગામડાની આગવી અદામાં નાચતા વીડિયોએ લોકોનું ધ્યાન આકર્ષિત <br /> <br />કર્યું છે. જેમાં ટિકિટ મળ્યા બાદ ઢોલના તાલે નાચ્યા લવિંગજી તેવા સ્ટેટસો લોકો ચલાવી રહ્યા છે.