Surprise Me!

વાવ ભાભર સુઇગામના મતદારોના સમર્થન સાથે રેલી યોજી

2022-11-15 771 Dailymotion

વાવ વિધાનસભાના કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેને વિશાળ ટ્રેક્ટર રેલી યોજી છે. જેમાં બનાસકાંઠાની વાવ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે તેમના માતા પિતાના આશીર્વાદ <br /> <br />લઈ સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભરવા રેલી યોજી છે.

Buy Now on CodeCanyon