Surprise Me!

ચુડા તાલુકા ભાજપમાં ગાબડુ પડ્યું

2022-11-15 381 Dailymotion

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ ગરમાયો છે. જેમાં જોડતોડની નીતી શરૂ થઇ છે. અને નારાજ નેતાઓ બીજા પક્ષમાં જઇ <br /> <br />રહ્યાં છે. તેવામાં 61 વિધાનસભા લીંબડી બેઠક પર ભાજપમાં ચૂંટણી પહેલા જ ગાબડું પડયું છે.

Buy Now on CodeCanyon