Surprise Me!

PM મોદીએ બાલીમાં મેન્ગ્રોવ જંગલની મુલાકાત લીધી, કર્યુ વૃક્ષારોપણ

2022-11-16 354 Dailymotion

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિશ્વના અન્ય નેતાઓએ બુધવારે બાલીમાં તમન હુતાન રાયા મેન્ગ્રોવ જંગલની મુલાકાત લીધી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ વૃક્ષારોપણ પણ કર્યું હતું. પીએમ મોદી બાલી પ્રવાસના બીજા દિવસે મેંગ્રોવના જંગલમાં પહોંચ્યા હતા. પીએમ મોદીના આગમન પર ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ તેમનું સ્વાગત કર્યું હતું.

Buy Now on CodeCanyon