CM ભૂપેન્દ્ર પટેલ આજે ઉમેદવારી ફોર્મ ભરવા જઇ રહ્યાં છે. જેમાં નામાંકન પહેલા અડાલજ અને નીરુમાં સમાધિના દર્શન કર્યા છે. તેમજ CMએ જનતા વચ્ચે જઈને શક્તિ પ્રદર્શન કર્યું <br /> <br />છે. તથા રેલીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યાં છે.