ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય ઉથલપાથલ વધુ તેજ બની છે. આમ આદમી પાર્ટીએ ભારતીય જનતા પાર્ટી પર તેમના ઉમેદવાર કંચન જરીવાલાના <br /> <br />અપહરણનો આરોપ લગાવ્યો છે. જેથી આજે જરીવાલા પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચવા પોલીસ સુરક્ષા વચ્ચે ચૂંટણી અધિકારીની કચેરીએ પહોંચ્યા હતા. આમ આદમી પાર્ટીએ સુરત <br /> <br />પૂર્વ વિધાનસભા બેઠક પરથી જરીવાલાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.