Surprise Me!

હાર્દિક પંડ્યા એન્ડ કંપનીનો વેલિંગ્ટનના બીચ પર શર્ટલેસ અવતાર

2022-11-16 705 Dailymotion

હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ભારતીય ટીમ 18 નવેમ્બરથી યજમાન ન્યૂઝીલેન્ડ સામે 3 મેચની T20 શ્રેણી રમશે. આ પછી સમાન સંખ્યામાં મેચોની વનડે શ્રેણી રમાશે. આ પ્રવાસમાં ટીમ ઈન્ડિયામાં યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે. સિરીઝ પહેલા ભારતીય ખેલાડીઓ વેલિંગ્ટનના બીચ પર મસ્તી કરતા જોવા મળ્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

Buy Now on CodeCanyon