વડોદરામાં ભાજપના છેલ્લા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં માંજલપુર બેઠક પરથી યોગેશ પટેલને રિપિટ કરાયા છે. તેમજ યોગેશ પટેલ રૂપાણી સરકારના મંત્રી હતા. તથા <br /> <br />ગઇકાલે માણસા બેઠક પર જે.એસ.પટેલ, ખેરાલુમાં સરદાર ચૌધરી તથા ગરબાડા બેઠક પર મહેન્દ્ર ભાભોરને ટિકિટ આપતા હવે આજે ગુજરાત ભાજપના તમામ ઉમેદવાર જાહેર થઇ ગયા <br /> <br />છે.