Surprise Me!

કામરેજમાં કોંગ્રેસના કાર્યકરો તેલના ડબ્બા સાથે રોડ પર નીકળ્યા

2022-11-17 408 Dailymotion

સુરતમાં કોંગ્રેસ દ્વારા અનોખો પ્રચાર કરવામાં આવ્યો છે. જેમાં કામરેજ વિધાનસભામાં અનોખો પ્રચાર જોવા મળ્યો છે. તેમાં તેલના ડબ્બા સાથે રોડ ઉપર નીકળ્યા છે. તથા ગેસના બોટલ <br /> <br />પણ રોડ ઉપર મુક્યા છે. જેમાં સીતા નગર ચોકના વીડિયો સામે આવ્યા છે. વાયદાઓને કાયદામાં પલટાવી જનતાને કાયદો આપનારી ભાજપ સરકારના પોસ્ટર લાગ્યા છે.

Buy Now on CodeCanyon