Surprise Me!

ગુજરાત ચૂંટણી માટે સાંસદ રવિ કિશનનું ગીત 'ગુજરાત મા મોદી છે' રીલીઝ

2022-11-18 4 Dailymotion

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ઉત્તર પ્રદેશના ગોરખપુરના ભાજપના સાંસદ રવિ કિશનનું ચૂંટણી રેપ ગીત 'ગુજરાત મા મોદી છે' રાજકીય પક્ષોની રેલી અને પ્રચાર વચ્ચે રિલીઝ કરવામાં આવ્યું હતું. ગીતના પોસ્ટરમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા, પીએમ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની તસવીર સામેલ છે. આ ગીત સોશિયલ મીડિયા પર રિલીઝ થઈ ગયું છે.

Buy Now on CodeCanyon