સુરતમાં BJP કાર્યાલય ઉપર પથ્થરમારામાં ફરિયાદ કરવામાં આવી છે. જેમાં સરથાણા સ્થિત યોગી ચોક પાસે બનાવ બન્યો હતો. પ્રથમ અજય રમેશ શિરોયા સાથે માથાફૂટ થઈ હતી. <br />AAPની સભા ચાલી રહી હતી ત્યારે બબાલ થઈ હતી. તેમાં બે બાઈક અથડાવાના મુદ્દે બબાલ થઈ હતી.