Surprise Me!

ભાજપ ઉમેદવાર હીરા સોલંકીનો વીડિયો વાયરલ થતા ચકચાર

2022-11-21 803 Dailymotion

અમરેલીના રાજુલાના ભાજપના ઉમેદવારનો વીડિયો વાયરલ થયો છે. જેમાં ભાજપ ઉમેદવાર હીરા સોલંકીનો વીડિયો વાયરલ થતા ચકચાર મચી છે. તેમાં ધાક-ધમકી આપનારના ડબ્બા <br /> <br />ડૂલ કરી દઇશ તેમ હીરા સોલંકીએ વીડિયોમાં જણાવ્યું છે. તથઆ માહોલ બગાડવાનો પ્રયાસ કરનારાઓ ચેતી જાય તેવી પણ હીરા સોલંકીએ ધમકી આપી છે. અને ચૂંટણી પછી હું છું અને <br /> <br />એ લોકો છે તેમ હીરા સોલંકીએ જણાવ્યું છે.

Buy Now on CodeCanyon