Surprise Me!

આઝમગઢમાં વધુ એક આફતાબ, પ્રેમી જ નીકળ્યો કાતિલ

2022-11-21 208 Dailymotion

શ્રદ્ધા હત્યા કેસ બાદ વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ મામલો ઉત્તર પ્રદેશના આઝમગઢનો છે. 15 નવેમ્બરે અહીં એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી તો ઘણા મોટા ખુલાસા થવા લાગ્યા. તપાસમાં જાણવા મળ્યું છે કે આ યુવતીની તેના પૂર્વ બોયફ્રેન્ડ દ્વારા હત્યા કરવામાં આવી હતી અને બાદમાં લાશના ટુકડા કરી કૂવામાં ફેંકી દેવામાં આવ્યા હતા. હત્યા કેસમાં આરોપી રાજકુમાર યાદવની ધરપકડ કરવામાં આવી છે.

Buy Now on CodeCanyon