વડાપ્રધાન મોદીએ જંબુસરમાં સભા સંબોધન દરમિયાન જણાવ્યું છે કે પૂજ્ય સંતો આશીર્વાદ આપવા આવ્યા છે તેમને પ્રણામ. આટલી મોટી સંખ્યામાં લોકો આવ્યા છે. આ જનમેદની જોઇ

પ્રજાની સેવામાં દિવસ - રાત ખપી જવાનું મન થાય છે. જેમાં ગુજરાતનાં નાગરિકોને પ્રણામ કરૂં છુ. જંબુસર, ભરૂચ જિલ્લાનાં નાગરિકોને પ્રણામ કરૂ છુ. દેશનો એવો PM જોયો જે

જંબુસરમાં સભા કરે છે. કેટલાકને તો ખબર જ નહીં હોય કે જંબુસર ક્યાં આવ્યુ છે. જેને ખબર જ ન હોય એ તમારી શું સેવા કરવાના છે. આ તમારો ઘરનો જણ હોય તો તમારી સમસ્યા

સમજે.