Surprise Me!

ગુજરાતની જનતાનો ભાજપ માટે અદભૂત પ્રેમ:PM

2022-11-21 20 Dailymotion

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવસારીમાં ભાજપનો પ્રચાર કરી રહ્યા છે. નવસારીમાં જાહેરસભાને સંબોધન કરતા PM મોદીના મુખ્ય મુદ્દા.

Buy Now on CodeCanyon