Surprise Me!

ઇન્સ્ટાગ્રામ સ્ટાર રાઉડી ભારતીનું અકસ્માતમાં મોત, કારમાં સવાર 2 મિત્રો ગંભીર

2022-11-22 565 Dailymotion

ઇન્સ્ટાગ્રામ સ્ટાર રાઉડી ભારતી ઉર્ફે રોહિત ભાટી (25) નું સોમવારે રાત્રે ગ્રેટર નોઇડામાં કાર ઝાડ સાથે અથડાતા મૃત્યુ થયું હતું. આ અકસ્માતમાં ભાટીના બે મિત્રો પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. બંને ઘાયલોની ગ્રેટર નોઈડા અને અન્ય દિલ્હીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. <br />મામલો ગત રાત્રે 3 વાગ્યાનો છે. ઈન્સ્ટાગ્રામ સ્ટાર રાઉડી ભાટી તેના બે મિત્રો સાથે સ્વિફ્ટ કારમાં મુસાફરી કરી રહ્યા હતા. કાર ખુબજ સ્પીડમાં હોવાથી બેકાબૂ થઈ ગઈ અને ચુહરપુર અંડરપાસ પાસે ઝાડ સાથે અથડાઈ.

Buy Now on CodeCanyon