વડોદરા જિલ્લાની ત્રણ બેઠકો પર કાંટાની ટક્કર છે. જે પૈકીની પાદરા બેઠક પર ભાજપના ઉમેદવાર ચૈતન્યસિંહ ઝાલા મતદારોને આકર્ષવાના તમામ પ્રયાસો કરતા જોવા મળી રહ્યા છે. <br /> <br />વડોદરા જિલ્લામાં વાઘોડિયા, પાદરા અને કરજણ બેઠક પર ભાજપના જ મજબુત દાવેદારોને ટિકિટ ન મળતા તેઓ ભાજપના ઉમેદવારોને પરાસ્ત કરવા અપક્ષ ઉમેદવારી કરી છે.