Surprise Me!

કોળી સમાજના ધુરંધર આગેવાન ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા

2022-11-23 739 Dailymotion

ગીર સોમનાથ જિલ્લામાં કોંગ્રેસના મજબૂત નેતા તાલાલા વિધાનસભાના ધારાસભ્યની વિકેટ પાડી ભાજપે માસ્ટર સ્ટોક મારી ભગવાન બારડને ભાજપના મેન્ડેડ સાથે ચૂંટણી જંગમાં ઉતારી <br /> <br />દેતા એક તબક્કે કોંગ્રેસમાં સોપો પડી ગયો હતો. અને હાલ તાલાલા વિધાનસભા બેઠક ગીર સોમનાથ જિલ્લામાં હોટ ફેવરિટ મનાઈ રહી છે. તેવા સમયે તાલાલા વિધાનસભા બેઠક પર <br /> <br />બહુમતિ કોળી સમાજના કોંગ્રેસ તરફી ઝુકાવ જેવી સ્થિતિએ રાજકીય ભૂકંપ જેવી સ્થિતિ સર્જી છે.

Buy Now on CodeCanyon