Surprise Me!

જામજોધપુરના ગોવાણા ગામમાં ભાજપની સભામાં વિરોધ

2022-11-23 1 Dailymotion

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે જામનગરમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો લોક સંપર્ક કરી રહ્યા છે. ગામેગામ સભાઓ શરૂ કરવામાં આવી છે. ઉમેદવારો વિવિધ મુદ્દોઓને પ્રજા સમક્ષ મુકી મત માંગી રહ્યા છે. એવામાં જામજોધપુરના ગોવાણા ગામમાં પ્રચાર માટે પહોંચેલા ભાજપના ઉમેદવાર ચીમન શાપરીયાનો ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

Buy Now on CodeCanyon