Surprise Me!

મેઘા પાટકરની વાત આદિવાસીઓ માટે હતીઃ શક્તિસિંહ ગોહિલ

2022-11-23 90 Dailymotion

ભાવનગર શહેરમાં કોંગ્રેસ કાર્યકરોની ચૂંટણીને લઈ એક બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ હાજર રહ્યા હતા. આ સભામાં તેમણે કોંગ્રેસના બન્ને ઉમેદવાર પશ્ચિમના કે.કે.ગોહિલ અને પૂર્વના બળદેવ સોલંકીને જીતાડવા કામે લાગી જવા કહ્યું હતું. આ સભામાં શક્તિસિંહ ગોહિલે મેઘા પાટકરને લઇ મોટું નિવેદન આપ્યું હતું અને ભાજપ ખોટા મુદા ઉપર જઇ રહ્યું હોવાનું કહીને ભાજપ અને નરેન્દ્ર મોદીને આડે હાથ લીધા હતા.

Buy Now on CodeCanyon