Surprise Me!

કોલેજની યુવતીને જાળમાં ફસાવી વીડિયો બનાવી બ્લેકમેઈલ કરતો

2022-11-24 2,169 Dailymotion

સુરતની ભગવાન મહાવીર કોલેજમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં વિધર્મી યુવકનો કબૂલાતનો વીડિયો સામે આવ્યો છે. તેમાં યુવતીને જાળમાં ફસાવી વીડિયો બનાવી <br /> <br />બ્લેકમેઈલ કરતો હતા. તથા અત્યાર સુધી ત્રણ યુવતીને ફસાવી હોવાની કબૂલાત કરી છે.

Buy Now on CodeCanyon