Surprise Me!

બનાસકાંઠાએ આ વખતે કમળ ખીલવવાનું નક્કી કર્યું : PM મોદી

2022-11-24 934 Dailymotion

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં ચાર જગ્યાએ જંગી સભા સંબોધન કરાવાના છે. જેમાં બનાસકાંઠાના પાલનપુરમાં વડાપ્રધાન પહોંચ્યા છે. તેમાં વડાપ્રધાને જંગી જાહેર સભાને <br /> <br />સંબોધી છે. જેમાં જિલ્લાની પાંચ બેઠકના ઉમેદવાર માટે પ્રચાર શરૂ કર્યો છે. તેમાં પાલનપુર, દાંતા, વડગામ, ધાનેરા અને ડીસા બેઠક માટે પ્રચાર કરાઇ રહ્યો છે. પાલનપુરની રામપુરા <br /> <br />ચોકડી નજીક જાહેર સભામાં વડાપ્રધાને જણાવ્યું છે કે 2017ની ચૂંટણી તમને બધાને યાદ હશે. મને તો એ વખતની ચૂંટણી બરાબર યાદ છે.

Buy Now on CodeCanyon