Surprise Me!

ગાંધીનગર આખો જિલ્લો ભારતીય જનતા પાર્ટીની સિદ્ધી: PM મોદી

2022-11-24 276 Dailymotion

ગાંધીનગર રેલવે સ્ટેશન પર એક સમયે કોઇ નહતું આવતું. આજે દેશભરમાંથી લોકો ગાંધીનગર સ્ટેશન જોવા આવે છે. ગિફ્ટ સિટી દુનિયાનું મોટું કેન્દ્ર બની રહ્યું છે. ખેતીના કામમાં પણ <br /> <br />વેલ્યુ એડિશન હશે. ગિફ્ટ સિટી દુનિયાનું મોટુ કેન્દ્ર બન્યું છે. આવતીકાલનું ગુજરાત કેવું હોવું જોઈએ તેની કોંગ્રેસને ખબર નથી. અમે ખેતીના કામમાં પાણ આધુનિકતા લાવ્યા છીએ. <br /> <br />ગાંધીનગર જીલ્લો ભાજપની મોટી શક્તિ છે. ગાંધીનગર આખો જિલ્લો ભારતીય જનતા પાર્ટીની સિદ્ધી છે.

Buy Now on CodeCanyon