ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના આખરી દિવસોમાં પ્રચાર તેજ થયો છે. જેમાં ભાજપે દિગજ્જોને પ્રચાર માટે મેદાને ઉતાર્યા છે. તેમાં કેન્દ્રિયમંત્રીઓથી લઇ સિનિયર <br /> <br />નેતાઓ મેદાને છે. જેમાં અલગ અલગ રાજ્યના મુખ્યમંત્રીઓ પણ પ્રચારમાં જોડાયા છે.