Surprise Me!

રાધનપુર ભાજપના ઉમેદવારનો વીડિયો થયો વાયરલ

2022-11-25 1,095 Dailymotion

રાધનપુર ભાજપના ઉમેદવારનો વીડિયો વાયરલ થયો છે. જેમાં પ્રચાર દરમિયાન રૂપિયા આપતો વીડિયો વાયરલ થયો છે. તેમાં ભાજપ ઉમેદવાર લવિંગજી ઠાકોરનો વીડિયો વાયરલ <br /> <br />થતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. જેમાંપ્રચારમાં સ્વાગત કરવા આવેલી દીકરીને રૂપિયા આપ્યા હતા.

Buy Now on CodeCanyon