Surprise Me!

એક ભાઈ આજ કલ ભારત જોડો યાત્રા કરે છેઃ સ્મૃતિ ઈરાની

2022-11-25 202 Dailymotion

ગુજરાત વિધાનસભા ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. દરેક રાજકીય પક્ષોએ સેલીબ્રીટીને મેદાનમાં ઉતાર્યા છે. આજે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ મીડિયા સાથે વાત કરતાં કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા.

Buy Now on CodeCanyon