Surprise Me!

સારા માણસોનો સાથ આપવો જોઈએ: મહેશ સવાણી

2022-11-25 2 Dailymotion

વિધાનસભાની વરાછા બેઠક માટે કતારગામની જાહેરસભામાં ભાજપની સભામાં મહેશ સવાણી ઉપસ્થિત રહ્યા હતા. જાહેરસભામાં પુરષોત્તમ રૂપાલા ઉપસ્થિત રહ્યા હતા. આ સભામાં મહેશ સવાણી ભાજપનો ખેસ પરી ને સ્ટેજ પર જોવા મળ્યા હતા.

Buy Now on CodeCanyon