GCCI ખાતે ઉદ્યોગકારો સાથે કેન્દ્રીય મંત્રીનો સંવાદ
2022-11-26 1 Dailymotion
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ રાજ્યમાં મતદારોને રિઝવવા માટે સભા ગજવી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે આજે GCCI ખાતે ઉદ્યોગકારો સાથે બેઠક કરી હતી.