Surprise Me!

માં અંબા હરશે ભક્તોના તમામ કષ્ટ

2022-11-27 99 Dailymotion

માં અંબા જે ભક્તોના તમામ કષ્ટ કરે છે દૂર...આજે દર્શન કરીશુ અમદાવાદના માધુપુરામાં આવેલ એક પવિત્ર ધામનાં...માધુપુરમા બિરાજે છે મા અંબા...કે જે ભક્તોની તમામ મનોકામના કરે છે પૂર્ણ...આ મંદિર આશરે 175 વર્ષ જુનુ મંદિર છે..કે જયાં મા અંબાની ખુબ જ સોહામણી મૂર્તિ બિરાજીત કરવામાં આવી છે...તો આવો દર્શન કરીએ અને જાણીએ આ ધામનો મહિમા...

Buy Now on CodeCanyon