Surprise Me!

મેચ બાદ રસ્તાઓ પર મધરાત્રે ખુરશીઓ અને લાતો-મુક્કાથી મારામારી

2022-11-27 288 Dailymotion

કતારમાં રમાઈ રહેલા ફીફા વર્લ્ડકપ 2022માં ઈંગ્લેન્ડ અને વેલ્સની ટીમે ગ્રુપ સ્ટેજમાં પોતાની છેલ્લી મેચ એકબીજા સામે રમવાની છે. આ મેચ 30 નવેમ્બરે રમાશે. પરંતુ તે પહેલા બંને ટીમના ચાહકો વચ્ચે જોરદાર લડાઈ થઈ હતી. બધાએ એકબીજાને ખુરશીઓ અને લાતોથી માર્યા. તેનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.

Buy Now on CodeCanyon