Surprise Me!

મહારાષ્ટ્રમાં રેલવે સ્ટેશન પર ફૂટ ઓવર બ્રિજનો એક ભાગ ઘરાશાયી

2022-11-27 441 Dailymotion

મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં એક મોટો અકસ્માત થયો છે. બલ્લારશાહ રેલવે સ્ટેશન પર ફૂટ ઓવર બ્રિજનો એક ભાગ ધરાશાયી થયો હતો. આ દરમિયાન અનેક મુસાફરો પુલ પરથી નીચે પડી ગયા હતા. મળતી માહિતી મુજબ પુલની ઉંચાઈ લગભગ 60 ફૂટ હતી. મતલબ કે લોકો 60 ફૂટની ઊંચાઈએથી ટ્રેક પર નીચે પડી ગયા છે.

Buy Now on CodeCanyon