અમિત શાહની ખાનપુર કાર્યાલયમાં બેઠક
2022-11-27 65 Dailymotion
અમદાવાદમાં ભાજપના ખાનપુર કાર્યાલય ખાતે બેઠક બોલાવી હતી. જેમાં શહેર અધ્યક્ષ અમિત શાહ, કાર્યકારી અધ્યક્ષ પરેશ લાખાણી, ભૂષણ ભટ્ટ પ્રદીપસિંહ જાડેજા, પ્રદીપ પરમાર શહેરના અન્ય હોદ્દેદારો હાજર રહ્યા હતા.