Surprise Me!

'ધ કાશ્મીર ફાઇલ્સ' વિવાદ: ઇઝરાયલના રાજદૂતે IFFIના જ્યુરી હેડને ઉધડો લીધો

2022-11-29 1,204 Dailymotion

ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' પર IFFI જ્યુરીના વડા અને ઇઝરાયેલના ફિલ્મ નિર્માતા નાદવ લેપિડના નિવેદનને લઈને વિવાદ થયો છે. ભારતમાં ઇઝરાયેલના રાજદૂત નૂર ગિલને પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે. નાઓર ગિલોને ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI) જ્યુરીના વડા નાદવ લેપિડના (Nadav Lapid) નિવેદનને અંગત ગણાવ્યું. તેમણે કહ્યું કે અમે નાદવ લેપિડના નિવેદનથી શરમ અનુભવીએ છીએ.

Buy Now on CodeCanyon