Surprise Me!

લોરેન્સ બિશ્નોઈ-નીરજ બવાનાનું આતંકી કનેક્શન, NIAના ઉત્તર ભારતના 4 રાજ્યોમાં દરોડા

2022-11-29 173 Dailymotion

ગેંગસ્ટર-ટેરર ફંડિંગ કેસમાં NIAએ મોટી કાર્યવાહી કરી છે. એજન્સીએ દિલ્હી-એનસીઆર, રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને અન્ય રાજ્યોમાં 20 સ્થળોએ દરોડા પાડ્યા હતા. NIAએ આ કાર્યવાહી લોરેન્સ બિશ્નોઈ, નીરજ બવાના, ટિલ્લુ તાજપુરિયા સહિત અડધો ડઝન ગેંગસ્ટરોની પૂછપરછ કર્યા બાદ કરી હતી. <br />પૂછપરછ દરમિયાન લોરેન્સ બિશ્નોઈ, નીરજ બવાના અને અન્ય ગેંગસ્ટરો સાથે જોડાયેલા અન્ય કેટલાક ગેંગસ્ટરોના નામ સામે આવ્યા હતા, જેમના ઘરો અને તેમની સાથે જોડાયેલા લોકોના સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા.

Buy Now on CodeCanyon