Surprise Me!

હું અમિત ઠાકરની ગેરંટી આપું છું: સ્મૃતિ ઈરાની

2022-11-29 21 Dailymotion

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના પડઘમ શાંત થયા છે. અને દ્વિતીય તબક્કાનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે આજે સ્મૃતિ ઈરાનીએ અમદાવાદના વેજલપુરમાં જાહેરસભાને સંબોધન કર્યું હતું.

Buy Now on CodeCanyon