Surprise Me!

પંચમહાલ: ભારતસિંહ બારીયાનું કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું

2022-11-30 265 Dailymotion

પંચમહાલમાં ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે. જેમાં ભારતસિંહ બારીયાનું કોંગ્રેસમાંથી રાજીનામું પડ્યું છે. તેમજ શહેરા તા.કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ પદેથી પણ રાજીનામું આપ્યું છે. <br /> <br />અને ભારતસિંહ બારીયા ભાજપમાં જોડાઈ તેવી શક્યતા છે.

Buy Now on CodeCanyon