Surprise Me!

ભાવનગર: ગ્રામ્યની બેઠક માટે ઇવીએમ ફાળવવામાં આવ્યા

2022-11-30 151 Dailymotion

ભાવનગર જિલ્લાની સાત વિધાનસભા બેઠક પર કુલ 18 લાખથી વધુ મતદાતાઓ મતદાન કરશે. આજે ભાવનગર શહેરની બે બેઠક અને ગ્રામ્યની એક બેઠક માટે ભાવનગરની અલગ <br /> <br />અલગ જગ્યાએથી ઇવીએમ ફાળવવામાં આવ્યા હતા. જ્યારે જિલ્લાની પાંચ બેઠકમાં જે તે તાલુકા મથકે ઇવીએમ સહિતનું સાહિત્ય ચૂંટણી કામગીરીમાં રોકાયેલા લોકોને આપવામાં આવ્યું <br /> <br />હતું.

Buy Now on CodeCanyon