Surprise Me!

જૂનાગઢ જિલ્લોઃ માણાવદરમાં ભાજપ ઉમેદવાર જવાહર ચાવડાએ કર્યું મતદાન

2022-12-01 26 Dailymotion

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આજે પ્રથમ ચરણનું મતદાન 8 વાગ્યાથી શરૂ થઈ ગયું છે. જૂનાગઢ શહેર અને જિલ્લાની 5 બેઠકો પર મતદાન શરૂ થયું છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન મથકો પર મતદાન શરૂ થયું છે. જૂનાગઢના માણાવદરમાં પણ શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન શરૂ થયું છે. ત્યારે ભાજપના ઉમેદવાર જવાહર ચાવડાએ મતદાન કર્યું હતું.

Buy Now on CodeCanyon