Surprise Me!

રાજકોટ: રીબડા અને ગોંડલ જૂથ વચ્ચે તકરાર, દાળિયા મતદાન મથક પોલીસ છાવણીમાં ફેરવાયું

2022-12-01 8 Dailymotion

રિબડા જૂથ અને ગોંડલ જૂથ વચ્ચે તકરાર. પરંતુ આ અફવા હોવાનું કહેવાય છે. પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો. SRP જવાન અને પોલીસ સાથે બંદોબસ્ત <br />ગોંડલ તાલુકાના દાળિયા ગામે પોલીસ કાફલો તહેનાત કરવામાં આવ્યો છે. રીબડા અને ગોંડલ જૂથના સભ્યો વચ્ચે દાળિયા ગામે બોલાચાલી થઈ હોવાની ચર્ચા ઉઠી છે. દાળિય ગામે બબાલ થયાના સમાચાર આવતાની સાથે પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. SRP જવાન અને પોલીસ સાથે બંદોબસ્ત વધારવામાં આવ્યો છે. ધારાસભ્યના પુત્ર જ્યોતિરાદિત્ય જાડેજાએ આ સમાચાર અફવા હોવાનું જણાવ્યું છે. જો કે હાલ દાળિયા મતદાન મથક પોલીસ છાવણીમાં ફેરવાયું છે.

Buy Now on CodeCanyon