Surprise Me!

ડીસામાં લાલચ આપી પ્રવીણ માળીને વોટ આપવાનું કહેવાયું

2022-12-02 401 Dailymotion

ડીસામાં મતદારોને ટિફિન વહેંચતો વીડિયો વાયરલ થયો છે. જેમાં ભાજપના કાર્યકર્તાઓનો ટીફીન વહેંચતો વીડિયો સામે આવ્યો છે. ભાજપનો ખેસ પહેરીને વિરતરણ કરવામાં આવી રહ્યું <br /> <br />છે. વીડિયોમાં પ્રવીણ માળીને વોટ આપવાનું કહેવાયું છે. જેમાં પ્રવીણ માળી ડીસા ભાજપના ઉમેદવાર છે.

Buy Now on CodeCanyon