Surprise Me!

કાંકરેજના દેવદરબાર જાગીર મઠમાં PM મોદીની સભા

2022-12-02 252 Dailymotion

વડાપ્રધાન મોદી આજે ગુજરાત મુલાકાતે છે. જેમાં ચાર જગ્યાએ સભા સંબોધન કરશે. તેમાં પીએમ મોદીની બનાસકાંઠાના કાંકરેજમાં સભા યોજાઇ રહી છે. કાંકરેજના દેવદરબાર જાગીર <br /> <br />મઠમાં સભા થઇ રહી છે. તથા કિર્તિસિંહ વાઘેલાના સમર્થનમાં સભા યોજવામાં આવી છે.

Buy Now on CodeCanyon